બધાજવૃદ્ધલોકોનેડિમેન્શિયાનથીથતું。ડિમેન્શિયાઅનેકબીમારીઓનેકારણેથાયછે。

ડિમેન્શિયાશુંછે吗?

મગજનેકારણેઆપણેવિચારીએછીએ,કરીએછીએ,બોલીએછીએ。મગજમાંઆપણીયાદીઓપણરાખેલીહોયછે。

અનેકબીમારીઓનેકારણેવ્યક્તિનુંમગજબરાબરચાલીશક્તુંનથી。જ્યારેઆવીકોઈબીમારીથાયત્યારેતેનેયાદરાખવામાં,વિચારવામાં,બોલવામાંઅનેરોજીંદીબાબતોકરવામાંતકલિફથાયછે。તેઓએવુંકરશેકેબોલશેજેબીજાઓનેવિચિત્રલાગે。તેઓપહેલાહતાએવાવ્યક્તિનથી。

આવીઅનેકતકલિફોનેડૉક્ટરોડિમેન્શિયાતરીકેજાણેછે。

મોટાભાગનાલોકોજેઓનેડિમેન્શિયાહોયછેતેઓનેઆલ્ઝાઈમર્સડિઝિઝઅથવા
નસનુંડિમેન્શિયાહોયછે,પણબીજાઅનેકજાતનાડિમેન્શિયાપણહોયછે。

એશાનાકારણેથાયછે?

બધાજવૃદ્ધલોકોનેડિમેન્શિયાનથીથતું。ડિમેન્શિયાઅનેકબીમારીઓનેકારણેથાયછે。

આબિમારીઓમગજનાઅલગઅલગભાગનેઅસરકરેછેઅનેલોકોનેઅલગઅલગરીતેઅસરથાયછે。

હમણાંઆપણનેખબરનથીકેશામાટેઅમૂકલોકોનેએથાયછેઅનેઅમૂનેનહિ。ડૉક્ટરોઅનેવિજ્ઞાનિકોઆજાણવાવિષેમહેનતકરેછે。

ડિમેન્શિયાથીવ્યક્તિનેશુંથાયછે?

આપણેબધાઅમૂકવખતેભૂલીજાઈએછીએ,જેમકેચાવીક્યાંમૂકી。એનોઅર્થએનથીકેઆપણનેડિમેન્શિયાછે。ડિમેન્શિયાધીમેધીમેથાયછેઅનેરોજીંદાજીવનનેનડેછે。

જ્યારેકોઈનેડિમેન્શિયાશરૂથાયત્યારેતમનેકદાચઆવાલક્ષણોદેખાશે:

日历

હમણાંનીબાબતો,નામઅનેચહેરાઓભૂલીજાય。

round-arrow

થોડીથોડીવારેએકનાંએકજસવાલોપૂછે。

magnificient-galss

ખોટીજગ્યાએવસ્તુઓમૂકે。

谜题

એકબાબતપરધ્યાનરાખવામાંઅથવાસાદાનિર્ણયોલેવામાંતકલિફપડે。

时钟

કયોદિવસથયોઅથવાકેટલાવાગ્યાભૂલીજાય。

方向

મોટેભાગેનવીજગ્યાએભૂલાપડીજાય。

演讲

જેબોલવુંહોયએનબોલેઅથવાબીજાલોકોશુંકહેછેએબરાબરનસમજે。

手

તરતજમૂડબદલાયજાય,ક્યારેકએકદમનારાજથઈજાય,અથવાકોઈપણબાબતોમાંરસનહોય。

જેમજેમડિમેન્શિયાવધેએમએમવ્યક્તિનેચોખ્ખીરીતેબોલવામાંઅનેતેમનેકેવુંલાગેછેએકહેવામાંતકલિફથઈશકે。તેઓનેખાવા——પીવામાં,નાવા——ધોવામાંઅથવાકપડાપહેરવામાંઅથવાટોઈલેટજવામાંતકલિફથઈશકે。

ડિમેન્શિયાનીઅસરકોનીપરપડેછે?

ડિમેન્શિયાસામાન્યહોયછે。

યૂકેમાંદરરોજ600લોકોનેડિમેન્શિયાથાયછે。

યૂકેમાંપૂરુષોકરતાં
સ્ત્રીઓનેવધારે
ડિમેન્શિયાથાયછે。

જેલોકોનીઉમંર65થીવધારેહોય,તેઓનેડિમેન્શિયાથઈશકે,પણએનાથીજૂવાનોનેપણથઈશકે。

અમૂકલોકોનેડિમેન્શિયાથઈશકેછે,જેમકેજેઓનેસ્ટ્રોકથયોહોયઅથવાજેઓને:

  • ડાયાબિટીસ
  • હાયબ્લડપ્રેશર
  • હાયકલેસ્ટ્રોલ
  • ડિપ્રેશન。

એનોકોઈઈલાજછે?

હમણાંડિમેન્શિયામાટેકોઈઈલાજનથી。જ્યારેવ્યક્તિનેડિમેન્શિયાથાય,એમનેજીવનભરરહેછે。

અમૂકદવાઓથોડોવખતમદદકરીશકેજેથીરોજીંદુજીવનથોડુસહેલુંબને。અમૂકજાતનીગૃપએક્ટિવિટીલોકોકરીશકેજેથીમદદમળે。તમારાડૉક્ટરોતમનેવધારેજણાવીશકે。

快速指南——is-there-a-cure

એવીકોઈદવાનથીજેઆબીમારીનેરોકીશકે。તેથીસમયજતાવધારેબગડેછે。

શુંહુંપોતાનેડિમેન્શિયાથતારોકીશકું?

હમણાંએવીકોઈરીતનથીજેનેલીધેડિમેન્શિયાનેથતારોકીશકાય。પણતમેઅમૂકપગલાલઈશકોછોજેથીએનીશક્યતાઓછીથઈશકે:

心

તમારાડૉક્ટરનેકહોકેતમારુંહાર્ટ,બ્લડપ્રેશરઅનેકલેસ્ટ્રોલમાપેઅનેજોવધારેહોયતોતેઓનીસલાહલો。

下降

તમનેડાયાબિટીસહોયતોતમારાડોક્ટરનીસલાહપ્રમાણેકરો。

烟

સિગરેટનપીઓ。

苹果

ખાવા——પિવામાંધ્યાનરાખો,શાકભાજીઅનેફ્રૂટવધારેખાવ。

走

બહુવધારેબેઠાનરહો,એક્ટવરહો。

规模

તમારુંવજનયોગ્યરાખો。

头

તમારુંમગજવાપરો——એક્ટિવિટીકરો,સોશિયલગૃપનોઆનંદમાણો。

喝

દરઅઠવાડ્યે14યૂનિટથીવધારેદારુનપિઓ。

2020年નવેમાટેલીફલેટઅપડેટકર્યુંનવેમ્બર2022માટેરિવ્યૂડ્યૂ

તમનેમદદરૂપથઈશકેએવાકોન્ટેક્ટ

海军上将护士ડિમેન્શિયાથયુંહોયતેઓનેઅનેતેઓનાકુટુંબનેમદદ,ટેકોઅનેસલાહપૂરીપાડેછે。
0800 888 6678

阿尔茨海默氏症协会લૉકલસપોર્ટગૃપવિષેમદદઆપેછે。ટેલિફોનદ્વારાટ્રાન્સલેશનસર્વિસપણઆપેછે。
0333 150 3456

苏格兰阿尔茨海默જેઓસ્કોટલેંડમાંરહેતાહોયતેઓમાટેસપોર્ટસર્વિસઓફરકરેછે。
0808 808 3000

infoline-sidebar

老年痴呆症研究Infoline

0300 111 5 111
ડિમેન્શિયારિસર્ચવિષેપ્રશ્નોહોયઅથવાભાગલેવાવિષેપૂછવુંછે吗?
ફોનકરોસોમથીશુક્રનવ-પાંચ
વાતખાનગીરાખીએછીએઅનેટેલિફોનટ્રાન્સલેશનસર્વિસછે。
infoline@alzheimersresearchuk.org

મદદમાટેક્યાંજવું

જોતમનેલાગેકેકોઈનેડિમેન્શિયાથયુંછે,તેઓનેડૉક્ટરપાસેજવાનીભલામણકરો。

શાનીતકલિફછેએડૉક્ટરચેકકરીશકે。અમૂકવારબીજાડૉક્ટરપાસેમોકલવામાંઆવેછેજેતેઓનેજણાવીશકેકેડિમેન્શિયાછેકેનહિ。તમેતમારાસગાવાહલાસાથેકેકોઈફ્રેંડસાથેજઈશકો。

જોડૉક્ટરએવુંકંઈકહેજેતમનેનસમજાયતોતેઓનીસાથેવાતકરોકહોતમનેસમજાવે。

ARUK -诊所- 030
quick-guide-images

ડિમેન્શિયાથયુંહોયએવ્યક્તિનુંધ્યાનકેવીરીતેરાખવું吗?

કોઈનેડિમેન્શિયાથયુંહોયતેઓનુંધ્યાનરાખવુંસહેલુંનથી。પણજેઓનેડિમેન્શિયાથયુંહોયતેઓનેઅનેતેઓનાકુટુંબનેમદદમળીશકેછે。યાદરાખોકેતમેએકલાનથી。

તમેરહોછોત્યાંકેવોટેકોમળીશકેએનીજાણતમારાડૉક્ટરકરીશકે。તમેસોશિયલસર્વિસઓફિસનોપણકોન્ટેક્ટકરીશકો,અનેજાણીશકોકેતેઓકેવીરીતેમદદકરીશકેછે。